Prayer for Afganistan

પ્રભુ અમે અફઘાનિસ્તાનના લોકોને અત્યારે તમારી પાસે લાવીએ છીયે. અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે આ પરિસ્થિતિને કાબુમાં લો અને આ મુશ્કેલ પરિસ્થિતિમાં તમે તેમની સાથે ચાલો. પ્રભુ તમારી પાંખો તળે તમે તેમને સંભાળો અને મદદ કરો. દિલાસો અને શાંતિ કે જે ફક્ત તમારા તરફથી જ મળે છે તેનો અનુભવ તેમને કરાવો. ઘણા બધા લોકો … [Read more…]