પ્રાર્થના

આપણે પવિત્ર આત્મા કેવી રીતે કામ કરે છે, પ્રાર્થના કેવી રીતે કરવી અને ખાસ પોતાના માટે કેવી  પ્રાર્થના કરવી, તે  શીખી રહ્યા છીએ.  આપણે ખરેખર આશીર્વાદીત છીએ કેમકે ઈસુ ખ્રિસ્તે આપણને પવિત્ર આત્મા આપ્યો છે.  તેઓ માનવી બન્યા એટલે સમજી શક્યા કે આપણે કયી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છીએ અને આપણી શી જરૂરિયાત છે.  તેમણે … [Read more…]

પ્રભુ શા માટે તેમના લોકો ગીતો ગાઈ તેવી ઇચ્છા રાખે છે?

શું તમે ક્યારેય વિચાર્યું છે કે પ્રભુ શા માટે તેમના લોકો ગીતો ગાઈ તેવી ઇચ્છા રાખે છે? ખ્રિસ્તીના જીવનમાં ગીતો એ શું ભૂમિકા ભજવી જોઈએ? પ્રભુ માટે ગીત દ્વારા ભક્તી કરવી તે  શા માટે ખુબ મહત્વનું છે? ઈશ્વરે આ પ્રશ્નોના જવાબ બાઇબલમાં પહેલેથી જ આપી ચૂક્યા છે. 1. જયારે તમે ગાઓ ત્યારે તમે આધીન થાવ … [Read more…]